Skip to content
Maru Guj Maru Guj

Maru Gujarat, Maru Gujarat Ojas, Governement Jobs

  • Privacy Policy
  • Maru Guj-About
  • Contact
  • Disclaimer
Maru Guj
Maru Guj

Maru Gujarat, Maru Gujarat Ojas, Governement Jobs

March 20, 2022

kasturba poshan sahay yojna Gujarat

kasturba poshan sahay yojna Gujarat:

કસ્તુરબા પોષણ સહાય યોજના:

Hello maruguj.in readers today we will discuss about The Gvernment Of Gujarat schemes for women ,spcially for pregnant and lactating women of the gujarat state.The scheme nammed Kasturbaa Poshan Sahay Yojana Gujarat .al the details ,benefits and eligibility criteria are given below .for more information stay on the page www.maruguj.in

kasturba poshan sahay yojna Gujarat:

  Kasturba Poshan Sahay  Scheme has been introduced in our state to eradicate malnourished children as well as anemia.

 Introduction

The scheme is designed to reduce maternal and child mortality due to malnutrition and anemia in the state.Kasturba Poshan Sahay Scheme has been implemented to provide adequate nutrition to pregnant women and children. Pregnant mothers below the poverty line in urban and rural areas.The benefit of this scheme is available till the delivery of up to 5 children.

 Assistance of Rs.2000 / – in the first week of delivery in government hospital or under Chiranjeevi scheme.

Assistance of Rs.2000 / – to the mother of the child as nutritional assistance after 6 months after the birth of the child and 12 months before Mamta Day after giving Vitamin-A along with measles vaccine and after completion of complete vaccination. Will get.

 The money will be directly credited to the beneficiary’s bank account / post office account by cross check.

Pregnancy on Mamata Day, the first six menstrual periods will benefit from registering with the FHW.

 

કસ્તુરબા પોષણ સહાય યોજના

કસ્તુરબાયોજનાનું નામ:

સહાય કોને મળવાપાત્ર છે

સહાયનું ધોરણ

અમલીકરણ સંસ્થા

સહાય કોને મળવાપત્ર છે ?

શહેરી અને ગ્રામ્ય વિસ્તારની ગરીબી રેખા હેઠળની સર્ગભા માતાઓ.

૩ બાળકો સુધીની પ્રસુતિ સુધી આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.

સહાયનું ધોરણ

સગર્ભાવસ્થામાં, પ્રથમ છ માસિક ગાળામાં મમતા દિવસે નોંધણી કરાવવાથી રૂ.ર૦૦૦/– ની સહાય.

સરકારી દવાખાનામાં અથવા ચિરંજીવી યોજના અંતર્ગત સુવાવડના પ્રથમ અઠવાડિયે   રૂ.ર૦૦૦/– ની સહાય.

બાળકની માતાને પોષણ સહાય રૂપે બાળકના જન્મ બાદના ૯ મહિના પછી અને ૧ર મહિના પહેલા મમતા દિવસે ઓરીની રસી સાથે વિટામીન–એ આપ્યા બાદ અને સંપૂર્ણ રસીકરણ પૂર્ણ થયા બાદ  રૂ.ર૦૦૦/– ની સહાય આમ કુલ રૂા.૬૦૦૦/– ની સહાય દરેક લાભાર્થી માતાને મળશે.

 નાણાં સીધા ક્રોસ ચેકથી લાભાર્થીના બંેક ખાતામાં /પોસ્ટ ઓફિસ ખાતામાં જમા થશે.

મમતા દિવસે  સગર્ભાવસ્થામાં, પ્રથમ છ માસિક ગાળામાં એફ.એચ.ડબલ્યુ પાસે નોંધણી કરાવવાથી લાભ મળવાપાત્ર થશે.

અમલીકરણ સંસ્થા:

આ યોજનાનો લાભ લેવા કે ફોર્મ કે  અન્ય કોઈ માહિતી કે અમલીકરણ માટે નીચેની વ્યક્તિ કે સંસ્થા નો સંપર્ક કરવો :

આશાકાર્યકર,

સ્ત્રી આરેાગ્ય FHW)

પેટા આરેાગ્ય કેન્દ્ર(સબસેન્ટર),

પ્રાથમિક આરેાગ્ય કેન્દ્ર(PHC)

સામૂહિક આરેાગ્ય કેન્દ્ર /(CHC)

તાલુકા આરેાગ્ય અધિકારીની કચેરી (THO)

મુખ્ય જ્લ્લિા આરેાગ્ય અધિકારીશ્રીની કચેરી (CDHO),

આરેાગ્ય શાખા

જિલ્લા પંચાયત

The benefit of this scheme can be availed from the following centers or government person.

aasha worker

Female Health Worker (FHW)

Sub Health Center

Government Scheme

Post navigation

Previous post
Next post

Related Posts

Government Scheme

Inauguration of Air Ambulance Services in Gujarat

March 22, 2022March 22, 2022

Inauguration of Air Ambulance Services in Gujarat: Hello  Readers of www.maruguj.in. In today’s article a…

Read More
Government Scheme

You Will Get A Benefit Of RS. 30 Lakhs Insurance Coverage

March 13, 2022March 13, 2022

  You Will Get A Benefit Of RS. 30 Lakhs Insurance Coverage: 50 lakh for…

Read More

Pradhan Mantri Matru Vandana Yojana

March 6, 2022March 6, 2022

પ્રધાનમંત્રી માતૃવંદના યોજના આંગણવાડી કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના  હેઠળ પોતાની જાતેનોધણી કરાવેલ માતાઓને નિયત…

Read More
aarp medicare supplement- best legal and general life insurance
Best Worker compesation insurance scheme
How to create your own website and earn money ?
virtual receptionist job
Top free job posting sites in USA
Wi-Fi Password Recovery Application for Every Device| Download Here
Top Ten Short Video Maker Apps with Music
Top Free job posting sites in usa
©2023 Maru Guj | WordPress Theme by SuperbThemes